IPS સફીન હસનની વિદાયમાં રડી પડ્યા અધિકારીઓ વીડિયો આવ્યો સામે ભલભલા ચમરબંધી જેમનું નામ સાંભળી વિસ્તાર છોડી ભાગી જતા, જેમના નામની ધાક હોય તેવા ગુંડાઓ નામ સાંભળતા જ ફફડી ઉઠતા, એવા કડક મિજાજી IPS અધિકારીઓની તેમના વિદાય સમારંભમાં આંખો ભીની થઈ ગઈ. કોઈંક અધિકારીઓ પર ગુલાબની પાંખડીઓ વરસી, તો કોઇંક અધિકારીને સાથી અધિકારીઓએ ખંભે ઉચકી લીધા તો વળી કોઈંક અધિકારીને...