Download Now Banner

This browser does not support the video element.

ઉના: ઉનાના સનખડા ગામે ભાદરવી પૂનમનો મેળો યોજાયો મેળાની મુલાકાત લેતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, સરપંચ સહીતના અગ્રણીઓ

Una, Gir Somnath | Sep 8, 2025
ઉના તાલુકાના સનખડા ગામે પ્રાચીન ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પ્રણાલી મુજબ સનખડા ગામે ગત 7 સપ્ટેમ્બર ના રોજભાદરવી પુનમનો મેળો યોજાયો હતો. આ મેળામાં *ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારાસભ્ય એ લોક મેળાની સુવીધાઓ નુ નિરીક્ષણ કરેલ હતુ . આ તકે સરપંચ રવીરાજસિંહ રાઠોડ, મયુરસિંહ ગોહિલ તેમજ ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us