Download Now Banner

This browser does not support the video element.

સતલાસણા: ધરોઈ ડેમના ફરીથી 2 ગેટ 5 ફુટ ખોલાયા,13714 ક્યૂસેક પાણી છોડાયું

Satlasana, Mahesana | Sep 9, 2025
9/9/25ના રોજ રાતે 11 કલાકની સ્થિતી મુજબ ધરોઈડેમના 2 ગેટ ફરીથી ખોલાયા છે. કાલે બપોરે 12 વાગે તમામ ગેટ બંધ કરાયા હતા અને જળ સ્તર વધારાયું હતું પણ ફરીથી પાણીની આવક રૂલ લેવલ સુધી પહોંચતા ડેમના 2 દરવાજા 5 ફુટ ખોલવાની ફરજ પડી છે. ડેમ હાલ 619.79 ફુટે પહોંચ્યો છે તો પાણીનો જથ્થો 91.34% થયો છે. 13714 ક્યૂસેકની આવક સામે 13714 ક્યૂસેકની જાવક રાખી ડેમને નિયંત્રણ કરવામાં આવી રહ્યો છે. નિચાણવાળા ભાગોમાં ન જવા ડેમ તરફથી અપીલ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us