Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: વલુણા ગ્રુપ ગ્રામ પંચાયત ના સદસ્ય ને ત્રણ બાળકો હોવાથી પદ પરથી દૂર કરાયા

Meghraj, Aravallis | Sep 12, 2025
મેઘરજ તાલુકાની વધુ એક ગ્રા.પંચાયતના સભ્યને હોદ્દા પરથી દૂર.વલુણા ગ્રા.પંચાયતના વોર્ડ નંબર-૧ની સભ્ય જયાબેન ભવાનભાઈ બામણીયા દૂર.ત્રણ બાળકો હોવાથી સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું.નિયમ મુજબ સભ્ય પદે રહેવા યોગ્ય નહીં હોવાને કારણે કાર્યવાહી
Read More News
T & CPrivacy PolicyContact Us