સુરતના જાણીતા વકીલ અને કોંગ્રેસ લીગલ સેલના ભૂતપૂર્વ ચેરમેન ફિરોઝ ખાન પઠાને આજે સવારે અડાજણ પાલ કેબલ સ્ટેટ બ્રિજ ઉપરથી ઝંપલાવી દીધું હતું ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હોવાથી પાણીનો પ્રવાહ વધારે હોવાથી વડીસા સુધી ફાયર ની ટીમે કરેલી સતત મહેનત વચ્ચે ફાયર વિભાગની તેમની મૃતદેહને બહાર કાઢી લાવી હતી. જોકે પરિવારિક સમસ્યા હોવાની અસંકા સેવામાં આવી રહી છે.