*🚨 મહુવામાં ગટર ઉભરાવાથી નગરજનોમાં ભારે રોષ 🚨* મહુવા શહેરના મુખ્ય માર્ગો પર વર્ષોથી ચાલતી આવતી ગટર ઉભરાવાની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. 🔹 શહેરની શાન ગણાતા ગાંધીબાગ રોડ ઉપર વૃંદાવનધામ પાસે ફરી ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતા નાગરિકો અને ભક્તોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. 🔹 હાલ શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો મંદિર