પાટણ શહેરમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે.આ વિસ્તારમાં કચરા અને ગંદકીનો સામ્રાજ્ય પણ સર્જાયુ છે.ત્યારે પાટણ શહેરના ચતુર્ભુજ આજુબાજુમાં પાણી અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા રોગચાળો ફાટી નીકળવાની રહેશે ફેલાય છે શહેર કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક કાર્ય કરવા નગરપાલિકા પ્રમુખ સમક્ષ માંગ કરી છે.