ઇડર શહેરમાં ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી : ઓપરેશન સિંદૂર ઉપર બનાવેલી મિસાઈલ આકર્ષણ નું કેન્દ્ર બની ગતરોજ બપોરે બે વાગે ઇડર શહેરમાં ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મિસાઈલ આકર્ષણ નું કેન્દ્ર બની હતી ઇડર શહેરમાં ઇદે મિલાદ પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી રહી હતી. જુમ્મા મસ્જિદ સહિત સમગ ટાવર , મદની સોસાયટી અને કસ્બા વિસ્તાર રં