બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માજી સૈનિકોના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરને લઈ તેમણે સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને માજી સૈનિકો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે તેમજ શહીદોને એક કરોડની રકમ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે ત્યારે આવા સૈનિકોના વિવિધ પ્રશ્નોને લઈ રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે