વેજલપુર પોલીસને સ્ટેટ કંટ્રોલ 112 પરથી ફોન આવતા માહિતી મળી કે કાલોલ તાલુકાના સુરેલી ગામનો ઈસમ જણાવે છે કે સુરેલી ગામમાં જલારામ મંદિર પાસે કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા સ્ટ્રીટ લાઈટ ના અજવાળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા લોકોમાં નાસ ભાગ મચી જવા પામી પોલીસે દોડીને 3 ઈસમોને પકડી પાડ્યા જેઓની અંગ જડતીમાંથી રૂ 670/ તથા દાવ પરના રૂ 510/ કુલ મળીને રૂ 1180/ તથા પાના પત્તા ની કેટ કબજે કરી પોલીસે જુગ