ગોધરા થી દાહોદ તરફના નેશનલ હાઈવે પર સર્જાયો ભારે ટ્રાફીક જામ, પાનમ નદી બ્રીજ થી લઈ સંતરોડ તરફ ના માર્ગ ઉપર 3 થી 4 કિલોમિટર સૂધી ટ્રાફીક જામ સર્જાયો, ટ્રાફિક જામ ને કારણે વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં, ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ પ્રભાવિત જોવા મળી, છેલ્લા બે વર્ષથી, પાનમા નદી પુલનો એક ભાગ સમારકામના નામે બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિકને અન્ય ભાગ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝનને કારણે વાહનોની અવરજવર ધીમી પડી જાય