મોડાસા: રામપાર્કના એક બિલ્ડીંગના બીજા માળ પર ટીટોડીએ ઈંડા મુકતા ચોમાસુ સારું રહેશે હોવાની માન્યતા સાથે રહીશે ખુશી વ્યક્ત કરી.