ગઢડા: તાલુકાના લીંબાળી ગામે જુગાર રમતા 8 ઇસમોને LCB પોલીસે રોકડા રૂ.26,240 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા