મહેમદાવાદ: તાલુકાના ઈયાવા ગામે ધારાસભ્યશ્રીના આયોજનમાંથી તેઓના હસ્તે લોકોની સુખાકારી માટી નવીન બોરનું ઉદ્ઘાટન કરી પાણી છોડાયું હતું