સ્વમાન તું.. સ્વાભિમાન તું.. ભારતની આન-બાન-શાન તું.. #HarGharTiranga #HarGharTirangaGuj
Gujarat, India | Aug 22, 2024
bhupendrapbjp
bhupendrapbjp status mark
Share
Next Videos
આ માનવ મહેરામણનો ઉત્સાહ, ઉમંગ અને દરેકના હાથમાં તિરંગો.. એજ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે.

#HarGharTiranga #HarGharTirangaGuj
આ માનવ મહેરામણનો ઉત્સાહ, ઉમંગ અને દરેકના હાથમાં તિરંગો.. એજ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે. #HarGharTiranga #HarGharTirangaGuj
bhupendrapbjp status mark
Gujarat, India | Aug 13, 2024
પ્રકૃતિની ગોદમાં લહેરાય તિરંગો,
ઊંચે ડુંગર પર લહેરાય તિરંગો. 

#HarGharTirangaGuj
#HarGharTiranga
પ્રકૃતિની ગોદમાં લહેરાય તિરંગો, ઊંચે ડુંગર પર લહેરાય તિરંગો. #HarGharTirangaGuj #HarGharTiranga
bhupendrapbjp status mark
Gujarat, India | Aug 13, 2024
'હર ઘર તિરંગા' અભિયાન દેશભક્તિની અભિવ્યક્તિની સાથોસાથ 2047 માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું પ્રતીક બન્યું છે.

#HarGharTiranga #HarGharTirangaGuj
'હર ઘર તિરંગા' અભિયાન દેશભક્તિની અભિવ્યક્તિની સાથોસાથ 2047 માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું પ્રતીક બન્યું છે. #HarGharTiranga #HarGharTirangaGuj
bhupendrapbjp status mark
Gujarat, India | Aug 13, 2024
"ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન" તેમજ "હર ઘર તિરંગા, હર ઘર ખાદી"ના  સૂત્રને આવો, આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ.

#HarGharTiranga #HarGharTirangaGuj
"ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન" તેમજ "હર ઘર તિરંગા, હર ઘર ખાદી"ના સૂત્રને આવો, આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ. #HarGharTiranga #HarGharTirangaGuj
bhupendrapbjp status mark
Gujarat, India | Aug 13, 2024
તિરંગાના રંગમાં રંગાયું ગુજરાત..!!

#HarGharTirangaGuj
તિરંગાના રંગમાં રંગાયું ગુજરાત..!! #HarGharTirangaGuj
gujarat.information status mark
Ahmedabad, Gujarat | Aug 14, 2024
તિરંગો દરેક ભારતીયને એકસૂત્રમાં બાંધે છે. 'હર ઘર તિરંગા' અભિયાન વિકસિત ભારતમાં યોગદાન આપવાનો અવસર છે.

#HarGharTiranga 
#HarGharTirangaGuj
તિરંગો દરેક ભારતીયને એકસૂત્રમાં બાંધે છે. 'હર ઘર તિરંગા' અભિયાન વિકસિત ભારતમાં યોગદાન આપવાનો અવસર છે. #HarGharTiranga #HarGharTirangaGuj
bhupendrapbjp status mark
Gujarat, India | Aug 13, 2024
‘Tiranga Yatra’ organized at Vadodara as part of #HarGharTiranga campaign
#HarGharTirangaGuj
‘Tiranga Yatra’ organized at Vadodara as part of #HarGharTiranga campaign #HarGharTirangaGuj
CMOGujarat status mark
Gujarat, India | Aug 13, 2024
રાષ્ટ્રભક્તિના આ અભિયાનમાં જોડાવા આહવાન કરતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ.

#HarGharTiranga #HarGharTirangaGuj
રાષ્ટ્રભક્તિના આ અભિયાનમાં જોડાવા આહવાન કરતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ. #HarGharTiranga #HarGharTirangaGuj
bhupendrapbjp status mark
Gujarat, India | Aug 13, 2024
Load More
Contact Us