Latest News in Valod (Local videos)

વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં 6 પોલીસ મથકના 46 લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો.

Valod, Tapi | Jul 3, 2025
dhaval99955
dhaval99955 status mark
Share
Next Videos
વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા ગામની શ્રી મહાદેવ હોટલ માંથી બાળ મજૂર ઝડપાતા ગુનો દાખલ કરાયો.

વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા ગામની શ્રી મહાદેવ હોટલ માંથી બાળ મજૂર ઝડપાતા ગુનો દાખલ કરાયો.

dhaval99955 status mark
Valod, Tapi | Jul 1, 2025
વાલોડ: વાલોડ તાલુકાના દાદરિયા ગામેથી પરણિતા ગુમ થતા ફરિયાદ નોંધાઈ,પ્રેમી સાથે ફરાર થઈ હોવાની શંકા.

વાલોડ: વાલોડ ગામના રોયલ પાર્ક નજીક રોડ ખરાબ થઈ જતા લોકોની સમસ્યા વધી.#Jansamasya

Valod, Tapi | Jun 30, 2025
વાલોડ: વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામની શાળા ખાતે કલેકટરએ ધોરણ 8ના છાત્રોને દાખલા ગણવા આપ્યા,નહિ આવડતા શિક્ષકોને ઠપકો અપાયો.

વાલોડ: વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામની શાળા ખાતે કલેકટરએ ધોરણ 8ના છાત્રોને દાખલા ગણવા આપ્યા,નહિ આવડતા શિક્ષકોને ઠપકો અપાયો.

dhaval99955 status mark
Valod, Tapi | Jun 29, 2025
વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો.જેમાં એકને ઈજા પોહચી.

વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો.જેમાં એકને ઈજા પોહચી.

dhaval99955 status mark
Valod, Tapi | Jun 27, 2025
વાલોડ: વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે પુર્ણા નદી પર આવેલ કોઝવે ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા વધી.#Jansamasya

વાલોડ: વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે પુર્ણા નદી પર આવેલ કોઝવે ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા વધી.#Jansamasya

dhaval99955 status mark
Valod, Tapi | Jun 23, 2025
વાલોડ: વાલોડ ગામના ગણેશ મંદિર હોલ ખાતે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ

વાલોડ: વાલોડ ગામના ગણેશ મંદિર હોલ ખાતે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ

dhaval99955 status mark
Valod, Tapi | Jun 21, 2025
વાલોડ: પેલાડ બુહારી ગામે લો લેવલ પુલ પર પાણી ફરી વળતા લોકોની સમસ્યા વધતા પુલ ઊંચો કરવા માંગ ઉઠી.#Jansamasya

વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા હાઇવે પર કન્ટેનર ચાલકને અકસ્માત નડ્યો.

વાલોડ: વાલોડ વિસ્તારના ધારાસભ્ય દ્વારા દર્દી માટે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવા સીએમ ને પત્ર લખવામાં આવ્યો.

વાલોડ: બાજીપુરા ગામની સીમમાં ઈકો કારના ચાલકે બાઈકચાલક આધેડને ટક્કર મારતા ઈજા પોહચી

Valod, Tapi | Jun 18, 2025
વાલોડ: વાલોડ ગામના લિજ્જત ચાર રસ્તા નજીક બાઈક સવાર ત્રણ ઈસમોને અકસ્માત નડતા બેદરકારી બદલ કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો દાખલ થયો

વાલોડ: વાલોડ ગામના લિજ્જત ચાર રસ્તા નજીક બાઈક સવાર ત્રણ ઈસમોને અકસ્માત નડતા બેદરકારી બદલ કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો દાખલ થયો

dhaval99955 status mark
Valod, Tapi | Jun 17, 2025
વાલોડ: શહેરમાં મૌવલીને સોનું પાડવાના દબાણમાં પોલીસે પાંચ આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

વાલોડ: શહેરમાં મૌવલીને સોનું પાડવાના દબાણમાં પોલીસે પાંચ આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

dhaval99955 status mark
Valod, Tapi | Jun 16, 2025
વાલોડ: વાલોડ ગામના રંગરેજ ફળિયા ખાતે મૌલવી ને સોનુ પાડવા દબાણ કરતા ફરિયાદ નોંધાઈ.

વાલોડ: વાલોડ ગામના રંગરેજ ફળિયા ખાતે મૌલવી ને સોનુ પાડવા દબાણ કરતા ફરિયાદ નોંધાઈ.

dhaval99955 status mark
Valod, Tapi | Jun 15, 2025
વાલોડ: વાલોડ પોલીસે બાજીપુરા ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી લીધો.

વાલોડ: વાલોડ પોલીસે બાજીપુરા ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી લીધો.

dhaval99955 status mark
Valod, Tapi | Jun 14, 2025
વાલોડ: વાલોડના અધ્યાયપોર ગામની સીમ માંથી મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી.

વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા બાય પાસ નજીક ઈકો કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

Valod, Tapi | Jun 11, 2025
વાલોડ: વાલોડ ના શાંતિ નિકેતન સોસાયટી માંથી સ્વિફ્ટ ડિઝાયર કારની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

વાલોડ: વાલોડ મામલતદાર કચેરી ખાતે પેટા ચૂંટણી અંતર્ગત સરપંચ અને સભ્યો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા.

Valod, Tapi | Jun 9, 2025
વાલોડ: વાલોડ ગામના ચાર રસ્તા નજીક આવેલ સોસાયટીના ત્રણ બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યા.

વાલોડ: તાપી જિલ્લા SOG પોલીસે વાલોડ ચાર રસ્તા નજીક ચેકીંગ હાથ ધરી જાહેરનામાં ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો.

વાલોડ: વાલોડ ગામના યુવકને વિડિયો કોલ કરી અશ્લીલ વીડિયો બનાવી, વાયરલ કરવાની ધમકી આપી 25 હજારની માંગ કરાઈ

Valod, Tapi | Jun 8, 2025
વાલોડ: જિલ્લા SOG પોલીસે શહેરમાં આર બી પ્લાઝા ખાતે ચેકીંગ કરી જાહેરનામાં ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો

વાલોડ: જિલ્લા SOG પોલીસે શહેરમાં આર બી પ્લાઝા ખાતે ચેકીંગ કરી જાહેરનામાં ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો

dhaval99955 status mark
Valod, Tapi | Jun 7, 2025
વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં હાઇવે પર કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું.

વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં હાઇવે પર કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું.

dhaval99955 status mark
Valod, Tapi | Jun 1, 2025
Load More
Contact Us