Latest News in Tarapur (Local videos)
તારાપુર: શહેરમાં ન્યૂ માયા હોટલમાં ગરોળી પ્રકરણની તપાસમાં 3 બાળ મજૂરોનો પર્દાફાશ, ઘરેલું ગેસના 2 બોટલો જપ્ત કરાયા
Tarapur, Anand | Jul 2, 2025
pathansalman128
Follow
Share
Next Videos
તારાપુર: માયા હોટલના ભોજનમાં ગરોળી જોવા મળ્યા બાદ હોટલને સીલ કરાઈ અને સરકારી પરવાનો રદ કરાયો.
pathansalman128
Tarapur, Anand | Jul 1, 2025
તારાપુર: ન્યૂ માયા હોટેલમાં પીરસાતા ભોજનમાં ગરોળી નીકળી હોવાની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.
pathansalman128
Tarapur, Anand | Jun 30, 2025
તારાપુર: આદરૂજ વિસ્તારમાં ચૂંટણીની અદાવતમાં ત્રણ ઈસમો પર હુમલો કરનાર પાંચ આરોપીઓ ઝડપાયા.
pathansalman128
Tarapur, Anand | Jun 28, 2025
તારાપુર: આદરૂજ ગામે વિજયી ઉમેદવારના ટેકેદારો પર ચૂંટણી બાબતે હિચકારો હુમલો, 3 વ્યક્તિઓ ઘાયલ.
pathansalman128
Tarapur, Anand | Jun 27, 2025
તારાપુર: એલ.ડી.પટેલ પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ, વિજેતાઓનો વિજયોત્સવ મનાવાયો.
pathansalman128
Tarapur, Anand | Jun 25, 2025
તારાપુર: આંબલીયારા ગામે વીજ કરંટ લાગતા સગીરનું મોત નીપજ્યું.
pathansalman128
Tarapur, Anand | Jun 24, 2025
તારાપુર: મીતલી ગામે કૂવા પાસે દલિત સમાજની વૃદ્ધ મહિલાને માર મારનાર અને કૂવામાં મળ નાંખનાર આરોપી ઝડપાયો.
pathansalman128
Tarapur, Anand | Jun 23, 2025
તારાપુર: તારાપુર તાલુકાના 14 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ, 31 ચૂંટણી બુથો પર મતદારોએ મતદાન કર્યું.
pathansalman128
Tarapur, Anand | Jun 22, 2025
તારાપુર: સાંઠ ગામની સરકારી શાળામાં ભરાયેલા પાણીના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી
pathansalman128
Tarapur, Anand | Jun 21, 2025
તારાપુર: સાંઠ ગામની શાળામાં ભરાતા પાણીની સમસ્યા હલ કરવા અને તંત્રને જગાડવા ગ્રામજનોએ ઢોલ વગાડ્યા.
pathansalman128
Tarapur, Anand | Jun 20, 2025
તારાપુર: ભંડેરજનો યુવાન રહસ્યમય રીતે ગુમ થયો, પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરી શોધખોળ હાથ ધરાઈ.
pathansalman128
Tarapur, Anand | Jun 19, 2025
તારાપુર: સાંઠ ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા, કેવી રીતે ભણશે ગુજરાતની બૂમો ઉઠી.
#Jansamasya
pathansalman128
Tarapur, Anand | Jun 18, 2025
તારાપુર: પંડ્યાફળી વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ.
#Jansamasya
pathansalman128
Tarapur, Anand | Jun 17, 2025
તારાપુર: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવકના મૃતદેહને જલારામ સોસાયટી ખાતે પરિવાર સોંપવામાં આવતા ગમગીની છવાઈ.
pathansalman128
Tarapur, Anand | Jun 16, 2025
તારાપુર: પંથકમાં ગાજવીજ અને ઝડપી પવન સાથે વરસાદ ખાબક્યો, મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ રાઈસ મીલના શેડ ઉડતા 2 કરોડનું નુકશાન
pathansalman128
Tarapur, Anand | Jun 15, 2025
તારાપુર: તારાપુર બજાર સમિતિમાં મગ અને મઠિયાના ભાવમાં ઘટાડો નોંધાયો, રૂ.750 થી 1,351નો ભાવ બોલાયો
pathansalman128
Tarapur, Anand | Jun 14, 2025
તારાપુર: અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં જલારામ સોસાયટીના મૃતક યુવકના પરિવારની મામલતદાર દ્વારા મુલાકાત કરી શાંત્વના પાઠવવામાં આવી
pathansalman128
Tarapur, Anand | Jun 13, 2025
તારાપુર: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તારાપુરની જલારામ સોસાયટીનો યુવાન પ્લેનમાં બેસી લંડન જઇ રહ્યો હતો.
pathansalman128
Tarapur, Anand | Jun 12, 2025
તારાપુર: ઇસરવાડા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ઝડપાયેલા પ્રેમીએ પ્રેમિકાના પતિનું માથું કેનાલની સરફેસ ઉપર પછાડીને હત્યા કરી નાંખી
pathansalman128
Tarapur, Anand | Jun 11, 2025
તારાપુર: તારાપુર ચોકડીથી વાસદ તરફ રોડ પર ઉભેલ ટ્રકમાં આગ લાગતા અફડાતફડી
pathansalman128
Tarapur, Anand | Jun 10, 2025
તારાપુર: મોરજથી ટોલ ગામને જોડતો 12 ફૂટ પહોળો માર્ગ બાવળના સામ્રાજ્યથી પગદંડીમાં ફેરવાયો.
#Jansamasya
pathansalman128
Tarapur, Anand | Jun 9, 2025
તારાપુર: ઇસરવાડામાં પ્રેમીએ પ્રેમિકાના જ પતિને માથામાં ઘા ઝીંકી હત્યા કરી નાંખી
pathansalman128
Tarapur, Anand | Jun 8, 2025
તારાપુર: શહેરમાં કસ્બારા પાસેની શ્રી ખોડિયાર હોટલમાં તોડફોડ કરનાર 8 આરોપીઓની ઓળખ પરેડ કરાઇ, પોલીસે બોલેરો, બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો
pathansalman128
Tarapur, Anand | Jun 7, 2025
તારાપુર: મીતલી ગામે પીવાના પાણીના કૂવામાં લુખ્ખા તત્વો દ્વારા મળ નાંખતા સ્થાનિકોનો હલ્લાબોલ.
#Jansamasya
pathansalman128
Tarapur, Anand | Jun 6, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!