Latest News in Surat (Local videos)

કામરેજ: નવી પારડી ગામ નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિક જામ થયો

Kamrej, Surat | Jul 12, 2025
mehul_30707670
mehul_30707670 status mark
Share
Next Videos
ચોરાસી: અલ્થાન વિસ્તારમાં રૂપિયા બે કરોડના ખર્ચે નવ નિર્મિત અલથાન પોલીસનું લોકાર્પણ  ગૃહ મંત્રી હષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું.

bharatbrahmbhatt32 status mark
Chorasi, Surat | Jul 12, 2025
પુણા: પોલીસ ભવન ખાતે ટ્રાફિક પોલીસના cctv કંટ્રોલ રૂમનું રાજ્ય ગૃહમંત્રીએ કર્યું ઉદ્ઘાટન,કહ્યું,પોલીસના દંડાનો ઉપયોગ થવો જોઈએ

dharmisthabrahmbhatt status mark
Puna, Surat | Jul 12, 2025
પુણા: હજીરા ongc બ્રીજની સમારકામ કામગીરી શરૂ,મીડિયા અહેવાલ અને સાસંદ ના પત્ર બાદ તંત્ર હરકતમાં

પલસાણા: પલસાણા કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ જેમાં 3583 કેસો માંથી 2055 કેસનું સુખદ સમાધાન ₹.89.14 લાખથી વધુનો એવોર્ડ અપાયો.

rameshkhambhati status mark
Palsana, Surat | Jul 12, 2025
ચોરાસી: ખટોદરા વિસ્તારમાંથી પોલીસે પાંચ ચોરીના વાહન સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચોરાસી: ખટોદરા વિસ્તારમાંથી પોલીસે પાંચ ચોરીના વાહન સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

bharatbrahmbhatt32 status mark
Chorasi, Surat | Jul 12, 2025
બારડોલી: બારડોલીમાં લોક અદાલતનું આયોજન: 900 કેસોનું સફળ નિરાકરણ: અકસ્માત કેસમાં 31 લાખ રૂપિયા આપી સમાધાન કરાયું.

બારડોલી: બારડોલીમાં લોક અદાલતનું આયોજન: 900 કેસોનું સફળ નિરાકરણ: અકસ્માત કેસમાં 31 લાખ રૂપિયા આપી સમાધાન કરાયું.

rameshkhambhati status mark
Bardoli, Surat | Jul 12, 2025
અડાજણ ખાતે "શહેર પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ,ચોરી,સ્નેચિંગમાં ગયેલા 25 મોબાઈલો મૂળ માલિકોને પરત કર્યા

અડાજણ ખાતે "શહેર પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ,ચોરી,સ્નેચિંગમાં ગયેલા 25 મોબાઈલો મૂળ માલિકોને પરત કર્યા

dharmisthabrahmbhatt status mark
Majura, Surat | Jul 12, 2025
મહુવા: જ્યા પાર્વતી પર્વનો છેલ્લો દિવસ ભારતમાતા પુલ ઉપર મહુવા પોલીસનું સઘન પેટ્રોલીંગ.

s.c.patel4343 status mark
Mahuva, Surat | Jul 12, 2025
પલસાણા: બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે શ્રીમતિ શીતલબેન સોની, મંત્રી-ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.

પલસાણા: બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે શ્રીમતિ શીતલબેન સોની, મંત્રી-ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.

rameshkhambhati status mark
Palsana, Surat | Jul 12, 2025
અલથાણ ખાતે અલથાણ પોલીસ મથકના નવા ભવનનું રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

અલથાણ ખાતે અલથાણ પોલીસ મથકના નવા ભવનનું રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

dharmisthabrahmbhatt status mark
Majura, Surat | Jul 12, 2025
એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તો સાબિત કરી બતાવે હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ,રાજુ પાઠક

અલથાણ હળપતિ વાસમાં ગાંજા નું વેચાણ કરતા ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ,1 કિલોથી વધુનો જથ્થો કર્યો જપ્ત

ઉધના: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું: પ્લાસ્ટિક મુક્ત અને સૌર ઊર્જા સંચાલિત સ્ટેશન

dhivrep status mark
Udhna, Surat | Jul 12, 2025
પલસાણા: સચીન પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને તાંતીથૈયાથી ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ.

પલસાણા: સચીન પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને તાંતીથૈયાથી ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ.

rameshkhambhati status mark
Palsana, Surat | Jul 12, 2025
ડિંડોલીમાં ખાતે લગ્નની લાલચ આપીને બળાત્કાર, પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ

jagtapsahish6969 status mark
Majura, Surat | Jul 12, 2025
ઓલપાડ: ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા

ઓલપાડ: ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા

mehul_30707670 status mark
Olpad, Surat | Jul 12, 2025
શહેરના સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ મામલે, આરોપીને પોલીસ દ્વારા ઘટના સ્થળ પર લાવી રીકન્સ્ટ્રકશન કર્યું

શહેરના સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ મામલે, આરોપીને પોલીસ દ્વારા ઘટના સ્થળ પર લાવી રીકન્સ્ટ્રકશન કર્યું

jagtapsahish6969 status mark
Majura, Surat | Jul 12, 2025
માંગરોળ: તાલુકા મથક સિવિલ કોર્ટ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 761 કેસોનો નિકાલ થયો

mahendrasinh status mark
Mangrol, Surat | Jul 12, 2025
માંગરોળ: તરસાડીમાં જુગાર રમતા 9 ઇસમોને પોલીસે ઝડપી પાડી રોકડ સહિત રૂ.6.05 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ચોરાસી: શહેરમાં અલ્થાન વિસ્તારમાં ખાટું શ્યામ મંદિર નજીક સખ્શે ઝેરી દવા પીને પત્નીને જાણ કરી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ચોરાસી: શહેરમાં અલ્થાન વિસ્તારમાં ખાટું શ્યામ મંદિર નજીક સખ્શે ઝેરી દવા પીને પત્નીને જાણ કરી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

bharatbrahmbhatt32 status mark
Chorasi, Surat | Jul 12, 2025
ઉધના: શહેરમાં સુમુલ ડેરીની સામાન્ય સભા સંપન્ન: વાર્ષિક હિસાબો મંજૂર, દંડ મુદ્દે ચેરમેનનું સ્પષ્ટીકરણ

ઉધના: શહેરમાં સુમુલ ડેરીની સામાન્ય સભા સંપન્ન: વાર્ષિક હિસાબો મંજૂર, દંડ મુદ્દે ચેરમેનનું સ્પષ્ટીકરણ

dhivrep status mark
Udhna, Surat | Jul 12, 2025
ઉમરપાડા: જિલ્લામાં તમામ બ્રિજોના ઇન્સ્પેકશનના આદેશના ભાગરૂપે અધિકારીઓની ટીમોએ વિવિધ બ્રિજોની ચકાસણી કરી

ઉમરપાડા: જિલ્લામાં તમામ બ્રિજોના ઇન્સ્પેકશનના આદેશના ભાગરૂપે અધિકારીઓની ટીમોએ વિવિધ બ્રિજોની ચકાસણી કરી

mehul_30707670 status mark
Umarpada, Surat | Jul 12, 2025
માંડવી: કિમ એના એક્સપ્રેસ વે નું નિરીક્ષણ સુરત જિલ્લા SP હિતેશ જોયસર એ કર્યું.

માંડવી: કિમ એના એક્સપ્રેસ વે નું નિરીક્ષણ સુરત જિલ્લા SP હિતેશ જોયસર એ કર્યું.

mehul_30707670 status mark
Mandvi, Surat | Jul 12, 2025
કતારગામ: સહારા દરવાજા ખાતે એસટી બસના ચાલકે ચાર જેટલા બાઈક ચાલકોને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો.

કતારગામ: સહારા દરવાજા ખાતે એસટી બસના ચાલકે ચાર જેટલા બાઈક ચાલકોને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jul 12, 2025
Load More
Contact Us