Latest News in Nadiad City (Local videos)

નડિયાદ: રાઈસ મિલમાં લાગેલી આગના પગલે નડિયાદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ સહિત છ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યા

Nadiad City, Kheda | Jul 4, 2025
bhavinadarji89
bhavinadarji89 status mark
Share
Next Videos
નડિયાદ: મનપા વિસ્તારમાં રખડતા પશુઓ માટે નવી પોલિસી , પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત, એજન્સીની નિમણૂક થશે.

નડિયાદ: મનપા વિસ્તારમાં રખડતા પશુઓ માટે નવી પોલિસી , પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત, એજન્સીની નિમણૂક થશે.

bhavinadarji89 status mark
Nadiad City, Kheda | Jul 3, 2025
નડિયાદ: વડતાલમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના નામ પર વૃક્ષ રોપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

નડિયાદ: દિનશા પટેલ માર્ગ પર પુણેશ્વર મહાદેવ પાસે મસ મોટો ભુવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો.  #Jansamasya

નડિયાદ: શહેરમાં ખરાબ રસ્તા સહિતના પ્રશ્નો મામલે કમિશનરની અધ્યક્ષતામાં મનપા ખાતે બેઠક યોજાઈ, અધિકારીઓને કામગીરી કરવા સૂચના આપી.

નડિયાદ: શહેરના પારસ સર્કલ પાસે વરસાદી કાંસની સફાઈ મહાનગરપાલિકા દ્વારા કરાવામાં આવી

kansaradhruti1 status mark
Nadiad City, Kheda | Jul 3, 2025
નડિયાદ: ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ તથા ગ્રામજનો દ્વારા ગામ ની સમસ્યાને લઈને નડિયાદ મનપા કમિશનર ને રજૂઆત કરી.

નડિયાદ: કોલેજ નજીક મોટી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

નડિયાદ: કોલેજ નજીક મોટી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

bhavinadarji89 status mark
Nadiad City, Kheda | Jul 2, 2025
નડિયાદ: શહેરના મરીડા ભાગોળ વિસ્તારમાં રહેતા યુવકને ફ્રેન્ચાઇઝી લેવા જતા રૂ.4.92 લાખ ગુમાવવાનો વારો આવ્યો

નડિયાદ: જિલ્લા કોંગ્રેસના 200 કાર્યકરોએ પક્ષ સાથે છેડો પાડી ભાજપનો ભગવો ધારણ કર્યો, શહેરમાં કમલમ ખાતે સૌને આવકારવામાં આવ્યા

ખેડા: જિલ્લાના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે નવનિયુક્ત સરપંચો નો સન્માન સમારોહ યોજાયો.

Kheda, Kheda | Jul 2, 2025
નડિયાદ: નડિયાદ ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચુંટાયેલા સરપંચોના સન્માન સમારંભ નિમિત્તે સાંસદ શ્રી દેવુ સિંહ ચૌહાણ આપી માહિતી.

નડિયાદ: નડિયાદ ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચુંટાયેલા સરપંચોના સન્માન સમારંભ નિમિત્તે સાંસદ શ્રી દેવુ સિંહ ચૌહાણ આપી માહિતી.

kansaradhruti1 status mark
Nadiad City, Kheda | Jul 2, 2025
નડિયાદ: નડિયાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નડિયાદના વિવિધ પ્રશ્નોને લઈને મનપસંદને આવેદનપત્ર આપતાં કમિશનરે આપી માહિતી.

નડિયાદ: નગરમાં ખરાબ રસ્તા, ગંદકી રખડતા ઢોર સહિતની સમસ્યા મામલે કોંગ્રેસ દ્વારા મનપા ખાતે વિરોધ પ્રદર્શિત કરાયો #Jansamasya

નડિયાદ: નગરમાં ખરાબ રસ્તા, ગંદકી રખડતા ઢોર સહિતની સમસ્યા મામલે કોંગ્રેસ દ્વારા મનપા ખાતે વિરોધ પ્રદર્શિત કરાયો #Jansamasya

bhavinadarji89 status mark
Nadiad City, Kheda | Jul 2, 2025
નડિયાદ: કણજરી ઓવરબ્રિજ પાસે ટ્રકને આંતરી ચાલકને મારમાર્યો, પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ: કણજરી ઓવરબ્રિજ પાસે ટ્રકને આંતરી ચાલકને મારમાર્યો, પોલીસે તપાસ હાથ ધરી

bhavinadarji89 status mark
Nadiad City, Kheda | Jul 1, 2025
નડિયાદ: મનપાની વેરા વસુલાતની ટીમે વિશેષ હાથ ધરી એક માસમાં એક કરોડથી વધુના વેરાની વસુલાત કરી

નડિયાદ: ડભાણમાં જાહેરમાં મરણતોલ માર મારી નાસી છૂટેલ આરોપીઓને નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા.

નડિયાદ: ડભાણમાં જાહેરમાં મરણતોલ માર મારી નાસી છૂટેલ આરોપીઓને નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા.

kansaradhruti1 status mark
Nadiad City, Kheda | Jul 1, 2025
નડિયાદ: પેટલાદ રોડ પર લગાવવામાં આવેલા રિફ્ફેક્ટર ના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીને ધ્યાન રાખી સમસ્યાનો નિકાલ કરાયો.

નડિયાદ: પેટલાદ રોડ પર લગાવવામાં આવેલા રિફ્ફેક્ટર ના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીને ધ્યાન રાખી સમસ્યાનો નિકાલ કરાયો.

bhavinadarji89 status mark
Nadiad City, Kheda | Jul 1, 2025
નડિયાદ: અમદાવાદી બજાર વિસ્તારમાં ભુવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ #Jansamasya

નડિયાદ: નડિયાદ દ્વારા જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાઈ..

નડિયાદ: નડિયાદ દ્વારા જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાઈ..

kansaradhruti1 status mark
Nadiad City, Kheda | Jul 1, 2025
નડિયાદ: અમૂલ ડેરીની ચૂંટણી સંદર્ભે શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે મતદારો, દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે મીટીંગ યોજાઇ

નડિયાદ: અમૂલ ડેરીની ચૂંટણી સંદર્ભે શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે મતદારો, દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે મીટીંગ યોજાઇ

bhavinadarji89 status mark
Nadiad City, Kheda | Jun 30, 2025
નડિયાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન બહાર ગ્રાહકો લાંબી કતારમાં ઉભા રહેવા મજબૂર થયા. #Jansamasya

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકામાં નિહિત ન હોય તેવા ઘરોમાંથી આવા સ્ટ્રીટ લાઇટ કનેક્શનનો ૧૫ દિવસની મર્યાદામાં કાપી નાખવામાં આવશે.

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકામાં નિહિત ન હોય તેવા ઘરોમાંથી આવા સ્ટ્રીટ લાઇટ કનેક્શનનો ૧૫ દિવસની મર્યાદામાં કાપી નાખવામાં આવશે.

kansaradhruti1 status mark
Nadiad City, Kheda | Jun 30, 2025
નડિયાદ: *કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

નડિયાદ: કેનેડા વર્ક પરમિટના નામે વડતાલના એજન્ટ સાથે રૂ. 75 લાખની ઠગાઈ, રાજસ્થાનના ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો

નડિયાદ: કેનેડા વર્ક પરમિટના નામે વડતાલના એજન્ટ સાથે રૂ. 75 લાખની ઠગાઈ, રાજસ્થાનના ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો

bhavinadarji89 status mark
Nadiad City, Kheda | Jun 30, 2025
Load More
Contact Us