Latest News in Limbdi (Local videos)

લીંબડી: લીંબડીમા સતત વિજ કાપ વચ્ચે ઇન્ટરનેટ સેવાઓ ખોરવાતા બેંકો અને કચેરીઓમાં કામકાજ ખોરવાતા અરજદારો પરેશાન #Jansamasya

Limbdi, Surendranagar | Jun 29, 2025
rana.ashvinsinh
rana.ashvinsinh status mark
Share
Next Videos
લીંબડી: લીંબડી ભલગામડા રોડ પર વિજ લાઇનના મોતનાં માંડવા સમાન ઝળુબતા થાંભલાઓ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં હટાવી ને ગડર પોલ નાખો

લીંબડી: લીંબડી ભલગામડા રોડ પર વિજ લાઇનના મોતનાં માંડવા સમાન ઝળુબતા થાંભલાઓ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં હટાવી ને ગડર પોલ નાખો

rana.ashvinsinh status mark
Limbdi, Surendranagar | Jun 29, 2025
લીંબડી: લીંબડી શહેરમા શાક માર્કેટ રોડ પર પેન્ટના નેફામાં પિસ્તોલ લઇ ઉભેલા શખસને લીંબડી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

લીંબડી: લીંબડી શહેરમા શાક માર્કેટ રોડ પર પેન્ટના નેફામાં પિસ્તોલ લઇ ઉભેલા શખસને લીંબડી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

rana.ashvinsinh status mark
Limbdi, Surendranagar | Jun 28, 2025
લીંબડી: જોબાળા ગામે ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ પ્રા. શાળા પ્રવેશોત્સવમાં બાળકોને પ્રવેશ કરાવી ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

લીંબડી: લીંબડી મા હોસ્પિટલ રોડ પર કાદવ કીચડનુ સામ્રાજ્ય રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકો પરેશાન 
નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી

લીંબડી: લીંબડી મા હોસ્પિટલ રોડ પર કાદવ કીચડનુ સામ્રાજ્ય રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકો પરેશાન નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી

rana.ashvinsinh status mark
Limbdi, Surendranagar | Jun 28, 2025
લીંબડી: લીંબડી શહેરમા સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભવ્ય રથયાત્રા શહેરમાં મુખ્ય માર્ગો પર ફરી હતી

લીંબડી: લીંબડી શહેરમા સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભવ્ય રથયાત્રા શહેરમાં મુખ્ય માર્ગો પર ફરી હતી

rana.ashvinsinh status mark
Limbdi, Surendranagar | Jun 27, 2025
લીંબડી: લીંબડી શહેરમા ચુનારાવાડ વિસ્તારોના રહીશો છેલ્લા 15 વર્ષ થી નવા પાકા રસ્તાની રાહમાં નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી

લીંબડી: પાણશીણા હાઇવે ચેકપોસ્ટ પર પોલીસે ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 4 શખ્સો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી

Limbdi, Surendranagar | Jun 26, 2025
લીંબડી: લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે અષાઢી બીજે રથયાત્રાની તડામાર તૈયારીઓ પુર્ણ પોલીસે રીહલ્સલ ફ્લેગમાર્ચ યોજી

લીંબડી: લીંબડી મા ખાનગી દવાખાના લેબોરેટરીના મેડિકલ વેસ્ટનો જાહેરમાં ફેંકાતાં લોકોમાં રોષ જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવા રજૂઆત

Limbdi, Surendranagar | Jun 25, 2025
લીંબડી: લીંબડી સેવા સદન કચેરી ખાતે ગ્રામ પંચાયત ના 4 જેટલા ગામડાની સરપંચ અને સભ્યો ની ચુંટણી ની મતગણતરી યોજાઇ

લીંબડી: જાંબુ ગામે ખાનગી કંપનીએ તળાવ નો પાળો કાપી નાખતા અનેક ખેડૂતો ને જમીન ધોવાણ થતા ભારે નુકસાન આવેદન પત્ર આપ્યું

Limbdi, Surendranagar | Jun 24, 2025
લીંબડી: લીંબડીમા રેલ્વે સ્ટેશન  પાવર હાઉસ રોડ પર આવેલી વિવિધ સોસાયટી ના રહિશો એ પાલિકામાં ઘેરાવ કર્યો ચક્કાજામ કરી વિરોધ કર્યો

લીંબડી: લીંબડી શહેરમા પાવર હાઉસ રોડ પર ખુલ્લી ગટરો, બિસ્માર રસ્તા ના પ્રશ્ર્નો અનેક રજૂઆતો છતાં જૈસે થે લોકો પરેશાન #Jansamasya

Limbdi, Surendranagar | Jun 23, 2025
લીંબડી: ગુજરાત વિધાનસભા માં વિસાવદર બેઠક ની પેટા ચૂંટણી માં આમ આદમી પાર્ટી ઉમેદવાર વિજેતા થતા લીંબડી મા ઉજવણી કરવામાં આવી

લીંબડી: લીંબડી તાલુકાના સમલા, સૌકા અને અંકેવાળીયા તથા નાના ટિંબલા  ગ્રામ્ય પંચાયતની સભ્યો તો ક્યાક સરપંચ ની ચુંટણી મતદાન યોજાયું

Limbdi, Surendranagar | Jun 22, 2025
લીંબડી: લીંબડી મનદિપ હોલ ખાતે લીંબડી શહેર ભાજપ દ્વારા 11 વર્ષ સુશાસન દિવસ વિકસિત ભારત સંકલ્પ સભા નું આયોજન કરવા માં આવ્યું હતું

લીંબડી: શહેરમાં માર્કેટયાર્ડ ખાતે મોદી સરકારના 11 વર્ષ પુર્ણ થતા સંકલ્પ સભા યોજાઈ, મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા

Limbdi, Surendranagar | Jun 21, 2025
લીંબડી: લીંબડી સ્પોર્ટસ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ પ્રતિક્રિયા આપી હતી

લીંબડી: 11 કરોડના ખર્ચે પુનર્વિકસિત કરાયેલા લીંબડી રેલવે સ્ટેશનના ભ્રષ્ટાચાર તપાસ છતાં હજુએ જૈસેથે જેવી સ્થિતિ #Jansamasya

Limbdi, Surendranagar | Jun 20, 2025
લીંબડી: લીંબડી બાહુજીનાલય ખાતે ચાર્તુમાસ નિમિત્તે જૈન સાધુ ભગવંતો આદીઠાણાની પધરામણી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સામૈયા કરાયા

લીંબડી: લીંબડી નદીકાંઠે ગઢની રાંગ ના ચણતરમા ફરી એક વાર ભ્રષ્ટાચારનુ ભુત ધુણ્યુ. ચણતર કરાતી દિવાલ ફરી ધસી પડી #Jansamasya

Limbdi, Surendranagar | Jun 19, 2025
લીંબડી: લીંબડી નદીકાંઠે થી ઇંગ્લીશ દારૂના ચપલા લઇ એક્ટિવા પર સુરેન્દ્રનગર જવા નીકળેલા વઢવાણના 2 શખ્સો ઝડપાયા મુદામાલ કબ્જે કર્યો

લીંબડી: લીંબડી ની આગવી ઓળખ એવા રાજાતળાવમાં રહેણાક વિસ્તારમાં થી ઠલવાતા ગંદા પાણી સંદર્ભે યોગ્ય કાર્યવાહી
કરવા રજૂઆત કરાઇ

લીંબડી: લીંબડી ની આગવી ઓળખ એવા રાજાતળાવમાં રહેણાક વિસ્તારમાં થી ઠલવાતા ગંદા પાણી સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ

rana.ashvinsinh status mark
Limbdi, Surendranagar | Jun 18, 2025
લીંબડી: ધોળીધજા અને નાયકા ડેમના ઓવરફ્લો થતા નળકાંઠા ના જાંબુ સહિત 7 ગામોનો સંપર્ક તુટ્યો અકબરભાઇ એ પ્રતિક્રિયા આપી હતી

Load More
Contact Us