Latest News in Kukarmunda (Local videos)
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના બાલંબા ગામની શાળા માંથી અજાણ્યા ચોર મોટર ચોરી ગયા.
Kukarmunda, Tapi | Jul 2, 2025
dhaval99955
Follow
Share
Next Videos
કુકરમુંડા: તાલુકા મથક નજીક આવેલ વાલ્હેરી ધોધ સક્રિય થતા સેહલાણીઓ ઉમટ્યા
dhaval99955
Kukarmunda, Tapi | Jul 1, 2025
કુકરમુંડા: તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઠાકરે પરિવારની બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરીની બે કિડની અને લીવરનું અંગદાન કરાયું.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 30, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના મોરમ્બા ગામે પૂરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરાયું.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 28, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ યુવકને નિઃવસ્ત્ર કરી માર મારવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 27, 2025
કુકરમુંડા: કુકરમુંડા ગામના યુવકને માર મારવાના પ્રકરણમાં મામલતદારને આવેદનપત્ર અપાયું.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 25, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે કેવડામોઈ થી ફૂલવાડી જતા માર્ગ પર પાણી ભરાઈ જતા સમસ્યા વધી.
#Jansamasya
dhaval99955
Kukarmunda, Tapi | Jun 25, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસ મથક ખાતે લઈ જઈ પોલીસ કર્મચારી દ્વારા યુવકને નિઃવસ્ત્ર કરી માર માર્યો
dhaval99955
Kukarmunda, Tapi | Jun 24, 2025
કુકરમુંડા: કુકરમુંડા ખાતે મોટા ભાઈની હત્યા કરનાર આરોપીઓ ઝડપાઈ જતા ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 18, 2025
કુકરમુંડા: કુકરમુંડા ગામના ગોકુળ ફળિયામાં બે નાના ભાઈએ મિલકતની અદાવતમાં મોટા ભાઈનું ગળું દબાવી હત્યા કરી
dhaval99955
Kukarmunda, Tapi | Jun 17, 2025
કુકરમુંડા: ઉટાવદ ગામેથી કુકરમુંડા પોલીસે જુગાર રમતા સાત ઈસમોને ઝડપી લીધા
dhaval99955
Kukarmunda, Tapi | Jun 15, 2025
કુકરમુંડા: કુકરમુંડા ના જૂના રાણાયચી ગામે વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યા.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 14, 2025
કુકરમુંડા: તાપી જિલ્લા એલસીબી પોલીસે ફૂલવાડી ત્રણ રસ્તા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 9, 2025
કુકરમુંડા: કુકરમુંડા ચાર રસ્તા નજીક સ્થાનિક બોલીમાં વાહનોના નિયમ અંગે સમાજ અપાઈ,જે અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ.
dhaval99955
Kukarmunda, Tapi | Jun 5, 2025
કુકરમુંડા: કુકરમુંડાના ઈંટવાઈ સહિતના 51 ગામોમાં પાણી પહોંચાડવા માટે 54 કરોડનો ખર્ચ કરાયો,પાણી નહીં પોહચતા સમસ્યા સર્જાઈ.
#Jansamasya
dhaval99955
Kukarmunda, Tapi | May 31, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના રાજપુર સહિતના ગામના લોકોએ મામલતદારને આવેદન આપી સમસ્યા અંગે રજૂઆત કરી.
#Jansamasya
dhaval99955
Kukarmunda, Tapi | May 30, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસે મટાવલ ચેકપોસ્ટ નજીકથી આઈસર ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો.
dhaval99955
Kukarmunda, Tapi | May 30, 2025
કુકરમુંડા: કુકરમુંડા પોલીસે મટાવલ ચેક પોસ્ટ ખાતેથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા બે આરોપીને ઝડપી લીધા.
dhaval99955
Kukarmunda, Tapi | May 26, 2025
કુકરમુંડા: પિશાવર પોલીસ ચેક પોસ્ટ નજીકથી ટમેટા ની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
dhaval99955
Kukarmunda, Tapi | May 26, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના બાલંબા જિલ્લા પંચાયત સીટ ખાતેથી લાખોના રસ્તાના કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય દ્વારા કરાયું.
dhaval99955
Kukarmunda, Tapi | May 23, 2025
કુકરમુંડા: તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી.
dhaval99955
Kukarmunda, Tapi | May 20, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના પીશાવર ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા એક નું મોત.
dhaval99955
Kukarmunda, Tapi | May 17, 2025
કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના ડોડવા ગામની મહિલાની સતામણી કરતા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ થયો.
dhaval99955
Kukarmunda, Tapi | May 16, 2025
કુકરમુંડા: પાટી મેળા માંથી ચોરી થતા ફરિયાદ નોંધાઈ.
dhaval99955
Kukarmunda, Tapi | May 5, 2025
કુકરમુંડા: સાતોલા ગામે તાપી નદીના પટમાં રેતી ભરવા આવેલ ડમ્પરનો ચાલક હીટાચી મશીન નીચે આવી જતા મોત નીપજ્યું
dhaval99955
Kukarmunda, Tapi | May 4, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!