Latest News in Deodar (Local videos)
દિયોદર: દિયોદર તાલુકાના ગામડાઓમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે આરોગ્યનું ખાતમુરત કરવામાં આવ્યું.
India | Jul 3, 2025

vikram..bk

Next Videos
દિયોદર: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આજ રાતથી લઈને કાલ સુઘી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી..
vikram..bk

India | Jul 2, 2025
દિયોદર: દિયોદર તાલુકાના રવેલ ગામનાં હસમુખ પટેલને જોધપુર ખાતે રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા
vikram..bk

India | Jul 1, 2025
દિયોદર: દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટેમાં કેસ ચાલતા કોર્ટે બને પક્ષના 36 આરોપીને આજીવન કેદની સજા ફટકારી
vikram..bk

India | Jun 30, 2025
દિયોદર: ધી દિયોદર તાલુકા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દિયોદર ની સાધારણ સભા યોજાઈ
raobaldev

India | Jun 29, 2025
દિયોદર: શહેરમાં ગંદા પીવાના પાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
vikram..bk

India | Jun 29, 2025
દિયોદર: દિયોદર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત નો સન્માન સમારો કાર્યક્રમ યોજાયો
vikram..bk

India | Jun 28, 2025
દિયોદર: બનાસકાંઠાના નવનિયુક્ત કોંગ્રસ પ્રમુખ ગુલાબસિહરાજપૂતનું દિયોદર ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા સન્માન સાંસદ ગેનીબેન હાજર રહ્ય
raobaldev

India | Jun 28, 2025
દિયોદર: ઓઢા ગામે રાજ્યના નાયબ સચિવ ના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
raobaldev

India | Jun 27, 2025
દિયોદર: દિયોદરમા બેંક ઓફ બરોડા ની ઉપર ખાતે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરીનું શુભ ઉદ્ઘાટન કરાયું.
vikram..bk

India | Jun 27, 2025
દિયોદર: મોજરુ જુના ગામમાં બે ઇસમો જુગાર રમતા ઝડપાયા..
vikram..bk

India | Jun 26, 2025
દિયોદર: દિયોદર તાલુકાનીગ્રામપંચાયતોની ચૂંટણી થતા આજે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ મોટી સંખ્યામાં લોકો મતગણતરી સ્થળે ઉંમટ્યા
raobaldev

India | Jun 25, 2025
દિયોદર: નવાપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદે બાબરાભાઈ પટેલની ભવ્ય જીત
vikram..bk

India | Jun 25, 2025
દિયોદર: ઓઢા,ગાંગોલ અને કુવારવા ગ્રામ પંચાયતની વિઝીટ માં પ્રાંત કલેક્ટર પહોંચ્યા રેકર્ડ ચકાસણી કરી જરૂરી સૂચનો કકર્યાં
raobaldev

India | Jun 24, 2025
દિયોદર: વાતમ ગામે વરસાદને લઈને ખેડૂતોનો પાક બગડતા ખેડૂતો ચિંતામાં મુકાયા#Jansamasya
vikram..bk

India | Jun 23, 2025
દિયોદર: તાલુકામાં 29 ગ્રામ પંચાયતના સરપંચ માટે ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ
raobaldev

India | Jun 22, 2025
દિયોદર: દિયોદરમાં 29 ગ્રામ પંચાયત બેઠક પર આજે મતદાન
vikram..bk

India | Jun 22, 2025
દિયોદર: શહેરની આદર્શ સ્કૂલમાં11મી આંતરારાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
vikram..bk

India | Jun 21, 2025
દિયોદર: નવાપુરા ગ્રામ પંચાયતના ઉમેદવાર દ્વારા મતદારો સાથે બેઠક યોજાઇ
vikram..bk

India | Jun 20, 2025
દિયોદર: વાતમ ગામના ખેડૂતો વરસાદને લઈને પોતાના પાકને લઈને મુશ્કેલીમાં મુકાયા#Jansamasya
vikram..bk

India | Jun 19, 2025
દિયોદર: ગત સાંજના દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ
દિયોદરમાં બે કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ.
vikram..bk

India | Jun 18, 2025
દિયોદર: દિયોદર ના ગ્રામીણ વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે વરસાદની રમઝટ જામી....
vikram..bk

India | Jun 17, 2025
દિયોદર: દિયોદરના સ્વામિનારાયણ મંદિર ખાતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ..
vikram..bk

India | Jun 16, 2025
દિયોદર: દિયોદર હાઇવે પર પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. પોલીસ દ્વારા વાહનો પણ ડીટેન કરવામાં આવ્યા.
vikram..bk

India | Jun 15, 2025