Latest News in Deesa City (Local videos) | Public App

ડીસા રાજમંદીર સર્કલ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઠંડા પીણા ભરેલી ટ્રક પલ્ટી મારી સદનસીબે મોટી જાનહાનિ ટળી

Deesa City, Banas Kantha | May 29, 2025
hareshthakkar331
hareshthakkar331 status mark
Share
Next Videos
ડીસા રેવન્યુ તલાટી સવર્ગની પરીક્ષામાં ફેરફાર કરવા ઉમેદવારોને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ડીસા રેવન્યુ તલાટી સવર્ગની પરીક્ષામાં ફેરફાર કરવા ઉમેદવારોને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

hareshthakkar331 status mark
Deesa City, Banas Kantha | May 28, 2025
ડીસા ગવાડી વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીના પોકારો મહીલાઓ માટલાઓ ફોડી વિરોધ નોંધાવ્યો  #Jan samasya#

ડીસા બેક ઓફ ઇન્ડિયા સહિત એલ આઈસી ઓફિસ શોપિંગમાં પાર્કિંગના અભાવ શહેર પોલીસમાં કરાઈ રજૂઆત #Jan samasya#

ડીસા કંડકટરની સર્ટી કૌભાંડમાં ડીસા ઝોન એમ્બ્યુલન્સના સંચાલકોનું નામ સામે આવ્યું સંચાલક કાઈ જાનતા ન હોવાનું રટણ કરાયું

ડીસા લક્ષ્મીનારાયણ સોસાયટી પાસેથી મલી આવેલ લાશની દક્ષિણ પોલીસે સેવાભાવી સંસ્થા સાથે રાખીને અગ્નિસંસ્કાર કરાયાં.

Deesa City, Banas Kantha | May 27, 2025
ડીસા શુભમ પાર્ટી પ્લોટ થી પાલનપુર હાઈવે પર રોડ નહી બનાવા સિંચાઈ વિભાગ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી

ડીસા ધાનેરા હાઈવે પરથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતાં ચકચાર મચી પોલીસે તપાસ હાથ ધરી

'રેન બસેરા' કૌભાંડને લઇને કોંગ્રેસે નાયબ કલેકટર કચેરી સહિત પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું, આંદોલનની આપી ચિમકી

ડીસા રેન બસેરા કૌભાંડને લઇને તપાસનો ધમધમાટ ધીમો પડ્યો  ઉઠ્યા સવાલો.

Deesa City, Banas Kantha | May 26, 2025
ડીસા હિંગળાજ માતાના મંદિરની સામે ડોક્ટર એસોસિયેશનના પ્રમુખની હોસ્પિટલ બહાર ગટરના ગંદા પાણી ઉભરાયા #Jan samasya#

ડીસા ગંજીપુરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા પાલિકા સામે ભારે આક્રોશ #Jan samasya#

ડિસા જાવલ ગામ પંચાયતને આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ જાહેરમાર્ગો પર કાદવ કીચડ છવાતાં  લોકોનું આરોગ્ય જોખમમાં #Jan samasya#

ડીસા ચંદ્રલોક રોડ પર નવિન રોડની કામગીરીની ધારાસભ્ય સહિત પાલિકાના હોદેદારોએ મુલાકાત લીધી #Jan samasya#

Deesa City, Banas Kantha | May 25, 2025
ડીસા એપીએમસી માર્કેટ ખાતે ઠાકોર સમાજના સમુહલગ્ન મહોત્સવ યોજાયો 50 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

ડીસા ઝોરબા હોટલ ખાતે ભારતીય પોસ્ટલ એમોલોયીઝ યુનિયન પોસ્ટમેનનું અધિવેશન યોજાયું

ડીસા આખોલ હાઈવે પર સ્પેર પાર્ટની દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી ફાયર ફાયટરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી

ડીસા વિરેન પાર્ક રોડ પર પાંચ દિવસથી ગાયનો મુતદેહ  પડી રહેતાં ચકચાર સ્થાનિકોએ પાલિકા સામે આક્રોશ. #Jansamasya#

Deesa City, Banas Kantha | May 24, 2025
ડીસા કોલેજ રોડ પર આવેલા વિજ ડીપીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી કાળઝાળ ગરમીમાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

શહેરની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલને રાજય સરકારે  પ્રાથમિક શાળા જાહેર કરી

ડીસા વિઠોદર ગામે 100 ગામ કોળીયારા પરગણા રોહિત સમાજના સમુહલગ્ન મહોત્સવ યોજાયો 21 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યાં.

ડીસા ઝેરડા હાઈવે પર ટ્રક ચાલક પર ટવેરા ગાડીમાં આવેલ શખ્સોએ હુમલો કરાયો હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Deesa City, Banas Kantha | May 23, 2025
ડીસા નગરપાલિકા દ્વારા રાત્રે દરમિયાન રખડતાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ બગીચા સર્કલ પાસેથી પશુઓને પાંજરે પુરાયા.

શહેર દક્ષિણ પોલીસે 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો

મોઢેશ્વરી સોસાયટીમાં ગેસનો બાટલો લિકેઝ થતાં  આગ લાગી એક મહીલા ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર અર્થે ખસેડાયાં.

Load More
Contact Us