Latest News in Dantiwada (Local videos)
દાંતીવાડા: દાંતીવાડા ડેમની જળસપાટી 559.80 ફૂટે પહોંચી ગઈ છે.
Dantiwada, Banas Kantha | Jul 4, 2025
vikram..bk
Follow
Share
Next Videos
દાંતીવાડા: બપોરના બાર વાગ્યાની ડેમની સ્થિતિ, દાંતીવાડા ડેમમાં ૭૬૦૦ ક્યુસેક પાણીની આવક સાથે ડેમની સપાટી ૫૫૭.૮૦ ફૂટ
vikram..bk
Dantiwada, Banas Kantha | Jul 3, 2025
દાંતીવાડા: આજે સાંજે છ કલાકે દાંતીવાડા ડેમની જળ સપાટી 556.56.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jul 2, 2025
દાંતીવાડા: દાંતીવાડામાં 13,લાખનો દારૂ ઝડપાયો બ્રેઝ ગાડીમાંથી 1611 બોટલ દારૂ સાથે એક આરોપી પકડાયો.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jul 1, 2025
દાંતીવાડા: ના ધાનેરી અને ગોઢ ગામમાં બે વર્ષ ના બે બાળકોના ભેદી રોગથી મોત થતાં લોકોમાં ભય.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 30, 2025
દાંતીવાડા: દાંતીવાડાના પાંથાવાડામાં ચોરીની ઘટના,અજાણ્યા શખ્સ CCTV કેમેરામાં કેદ થયા
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 28, 2025
દાંતીવાડા: ભાખર મોટી ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 27, 2025
દાંતીવાડા: સિકરીયાગામે પ્રાથમિક શાળા પ્રવેશવું ઉજવવામાં આવ્યો ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ના હસ્તે
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 26, 2025
દાંતીવાડા: નીલપુર મોડલ સ્કુલ ખાતે મત ગણતરી હાથ ધરી.દાંતીવાડા તાલુકાની 19 ગ્રામ પંચાયતો ની ચુંટણી મત ગણતરી હાથ ધરી.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 25, 2025
દાંતીવાડા: રાણોલ ગામના ખેડૂત સોસ કુવામાં પાણી વરસાદનું કેવી રીતે જાય તેને લઈને આપી પ્રતિક્રિયા.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 24, 2025
દાંતીવાડા: દાંતીવાડા ડેમની પાણીની આવક સપાટી બે ફૂટ વધી..
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 23, 2025
દાંતીવાડા: ઓઢવા ગામમાં વીજળીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, UGVCLના ટોલ ફ્રી નંબર પર પણ કોઇ જવાબ નહીં
#Jansamasya
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 22, 2025
દાંતીવાડા: દાંતીવાડાના સીપુ નદીમાં નવા નીર આવતાં સ્થાનિકોમાં ખુશી પ્રસરી.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 22, 2025
દાંતીવાડા: પાંથાવાડામાં 11 માં આંતરારાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી શ્રીમતી સંતોકબા સરસ્વતી કન્યા વિધામંદિરમાં
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 21, 2025
દાંતીવાડા: બનાસકાંઠામાં ૨૦ કેન્દ્ર અને ૨૦૨ બ્લોકમાં ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા યોજાશે
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 20, 2025
દાંતીવાડા: પાંથાવાડા વિસ્તારમાં ભાગીયાની બાળકી સાથે ખેતર માલિકની અભદ્ર કરતૂત કરતા નોંધાઈ ફરિયાદ.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 17, 2025
દાંતીવાડા: પાંથાવાડા પંથકમાં ફરી મેઘો મહેરબાન, વરસાદને લઈ બાજરીના પાકને નુકશાન થવાની ભીતિ
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 16, 2025
દાંતીવાડા: મોડી રાત્રે દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 15, 2025
દાંતીવાડા: ગુંદરી બોર્ડર ઉપરથી ખાનગી લક્ઝરી બસમાંથી અફીણ મળી આવ્યું..
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 14, 2025
દાંતીવાડા: ધનિયાવાડા ગામે સતત પાંચમી વખત સરપંચ બન્યા, લોકોમાં ખુશીનો માહોલ
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 13, 2025
દાંતીવાડા: પાંથાવાડા હાઈવે પર હોટલ આગળ ઉભેલી ટ્રેલરમાં લાગી આગ
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 12, 2025
દાંતીવાડા: આકોલી ગામના સરપંચ સમરસ થતા આકોલી ની ગૌશાળામાં 51000હજાર રૂપિયાનો દાન આપ્યું.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 11, 2025
દાંતીવાડા: દાંતીવાડા તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ ૨૮ પંચાયતો માટે ચૂંટણી જાહેર
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 10, 2025
દાંતીવાડા: પાંથાવાડા વિસ્તારમાંથી પોલીસની મદદથી ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આંગડિયા લૂંટના બે આરોપીઓ ઝડપાયા
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 8, 2025
દાંતીવાડા: બાપલા ગામે હનુમાનજીના મંદિરમાં ચોરી થતા પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
vikram..bk
Dantiwada, Banas Kantha | Jun 7, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!