Latest News in Amirgadh (Local videos)

અમીરગઢ: અમીરગઢ નજીક કાળી માટી પાસે પીયાગો રિક્ષા અને બુલેટ વચ્ચે સર્જાયો અકસ્માત, લોકોને પહોંચી ઈજા.

Amirgadh, Banas Kantha | Jul 3, 2025
ritikhiragar821
ritikhiragar821 status mark
Share
Next Videos
અમીરગઢ: અંબાજી નજીક ગબ્બર ખાતે સીડ બોલ વાવેતર કાર્યક્રમ યોજાયો,વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ આપી પ્રતિક્રિયા.

અમીરગઢ: અંબાજી નજીક ગબ્બર ખાતે સીડ બોલ વાવેતર કાર્યક્રમ યોજાયો,વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ આપી પ્રતિક્રિયા.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jul 3, 2025
અમીરગઢ: અમીરગઢ નજીક કાનપુરાથી ઇસારિયા જતા મોટા નાળા પાસે રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને જીપ ચાલકે ટક્કર મારતા વ્યક્તિનું મોત.

અમીરગઢ: અમીરગઢ નજીક કાનપુરાથી ઇસારિયા જતા મોટા નાળા પાસે રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને જીપ ચાલકે ટક્કર મારતા વ્યક્તિનું મોત.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jul 2, 2025
અમીરગઢ: અમીરગઢના ધનપુરા નજીક તાડપત્રીના વેપારીને બાઈક પર આવેલા ત્રણ લોકો લુંટી ફરાર થયા.

અમીરગઢ: અમીરગઢના ધનપુરા નજીક તાડપત્રીના વેપારીને બાઈક પર આવેલા ત્રણ લોકો લુંટી ફરાર થયા.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jul 1, 2025
અમીરગઢ: અમીરગઢ નજીક ઈકબાલગઢ અંબિકા હોટલ સામે બાઈક અને પીકઅપ વચ્ચે સર્જાયો અકસ્માત,અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

અમીરગઢ: અમીરગઢ નજીક ઈકબાલગઢ અંબિકા હોટલ સામે બાઈક અને પીકઅપ વચ્ચે સર્જાયો અકસ્માત,અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 29, 2025
અમીરગઢ: અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસના મુસાફર પાસેથી હથિયાર મળ્યું, દેશી કટ્ટો જપ્ત કરી ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો.

અમીરગઢ: અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસના મુસાફર પાસેથી હથિયાર મળ્યું, દેશી કટ્ટો જપ્ત કરી ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 28, 2025
અમીરગઢ: નદીમાં પાણી આવતા જીવના જોખમે ખભા પર બેસાડી બાળકોને પાર કરાવવામાં આવે છે નદી.
#Jansamasya

અમીરગઢ: નદીમાં પાણી આવતા જીવના જોખમે ખભા પર બેસાડી બાળકોને પાર કરાવવામાં આવે છે નદી. #Jansamasya

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 27, 2025
અમીરગઢ: હવામાન વિભાગની આગાહી મુજબ અમીરગઢ વિસ્તારમાં વરસાદી માહોલ,આગાહીના પગલે તંત્ર બન્યું સતર્ક.

અમીરગઢ: હવામાન વિભાગની આગાહી મુજબ અમીરગઢ વિસ્તારમાં વરસાદી માહોલ,આગાહીના પગલે તંત્ર બન્યું સતર્ક.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 26, 2025
અમીરગઢ: અમીરગઢ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ બાદ ઠેર ઠેર ખુશી અને જશ્ન જેવો માહોલ.

અમીરગઢ: અમીરગઢ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ બાદ ઠેર ઠેર ખુશી અને જશ્ન જેવો માહોલ.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 25, 2025
અમીરગઢ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દાંતા અને અમીરગઢ તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે.

અમીરગઢ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દાંતા અને અમીરગઢ તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 23, 2025
અમીરગઢ: અમીરગઢના ઈકબાલગઢમાં વરસાદના પગલે રસ્તા પર ભરાયા પાણી,વાહન ચાલકો અટવાયા.
#Jansamasya

અમીરગઢ: અમીરગઢના ઈકબાલગઢમાં વરસાદના પગલે રસ્તા પર ભરાયા પાણી,વાહન ચાલકો અટવાયા. #Jansamasya

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 21, 2025
અમીરગઢ: અમીરગઢ રેન્જના બાલારામ અંબાજી અભ્યારણ વિસ્તારમાં ઘો નો શિકાર કરવાનો પ્રયત્ન કરતા બે ઈસમોને ઝડપી પાડયા.

અમીરગઢ: અમીરગઢ રેન્જના બાલારામ અંબાજી અભ્યારણ વિસ્તારમાં ઘો નો શિકાર કરવાનો પ્રયત્ન કરતા બે ઈસમોને ઝડપી પાડયા.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 20, 2025
અમીરગઢ: અમીરગઢ પોલીસે બાતમીના આધારે 240 લિટર દેશી દારૂ ગાળવાનો વોશ પકડી પાડી સ્થળ ઉપર જ નષ્ટ કર્યો.

અમીરગઢ: અમીરગઢ પોલીસે બાતમીના આધારે 240 લિટર દેશી દારૂ ગાળવાનો વોશ પકડી પાડી સ્થળ ઉપર જ નષ્ટ કર્યો.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 18, 2025
અમીરગઢ: અમીરગઢ પોલીસની સુંદર કામગીરી,ઘાટા ચેકપોસ્ટ પર બાઈક ઉપર ગુજરાતમાં લઈ જતા દારૂનો જથ્થો પકડ્યો.

અમીરગઢ: અમીરગઢ પોલીસની સુંદર કામગીરી,ઘાટા ચેકપોસ્ટ પર બાઈક ઉપર ગુજરાતમાં લઈ જતા દારૂનો જથ્થો પકડ્યો.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 16, 2025
અમીરગઢ: અમીરગઢ પંથકમાં વરસાદી ઝાપટા,ખેડૂતોની બાજરી પલડવાની ખેડૂતોમાં સતત ચિંતા.

અમીરગઢ: અમીરગઢ પંથકમાં વરસાદી ઝાપટા,ખેડૂતોની બાજરી પલડવાની ખેડૂતોમાં સતત ચિંતા.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 15, 2025
અમીરગઢ: ઈકબાલગઢ નજીક હાઈવે ઉપર સર્જાયો અકસ્માત,પોલીસની સુંદર કામગીરી,પોલીસે ઘાયલોને બહાર કાઢ્યા.

અમીરગઢ: ઈકબાલગઢ નજીક હાઈવે ઉપર સર્જાયો અકસ્માત,પોલીસની સુંદર કામગીરી,પોલીસે ઘાયલોને બહાર કાઢ્યા.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 14, 2025
અમીરગઢ: વર્ષો પછી વિભાજન બાદની પ્રથમ ચૂંટણીમાં સરપંચ સહિત તમામ સભ્યો બિનહરીફ વરણી.

અમીરગઢ: વર્ષો પછી વિભાજન બાદની પ્રથમ ચૂંટણીમાં સરપંચ સહિત તમામ સભ્યો બિનહરીફ વરણી.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 13, 2025
અમીરગઢ: અમીરગઢના ખેમરાજીયા ગામે દિપડાએ ત્રણ લોકો પર હુમલો કરવાની ઘટનામાં દીપડાનું મોત નિપજવનાર લોકો સામે વનવિભાગની કાર્યવાહી.

અમીરગઢ: અમીરગઢના ખેમરાજીયા ગામે દિપડાએ ત્રણ લોકો પર હુમલો કરવાની ઘટનામાં દીપડાનું મોત નિપજવનાર લોકો સામે વનવિભાગની કાર્યવાહી.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 12, 2025
અમીરગઢ: અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ બની.

અમીરગઢ: અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ બની.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 11, 2025
અમીરગઢ: તાલુકાના ખેમરાજીયા ગામે દીપડાએ લોકો પર કર્યો હુમલો,ઘર સુધી પહોંચ્યો દીપડો,વન વિભાગને કરાઈ જાણ

અમીરગઢ: તાલુકાના ખેમરાજીયા ગામે દીપડાએ લોકો પર કર્યો હુમલો,ઘર સુધી પહોંચ્યો દીપડો,વન વિભાગને કરાઈ જાણ

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 9, 2025
અમીરગઢ: રસ્તા પર ચાલતા જતા યુવકને બાઇક ચાલકે લીધો અડફટે,અકસ્માતની ઘટના બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ.

અમીરગઢ: રસ્તા પર ચાલતા જતા યુવકને બાઇક ચાલકે લીધો અડફટે,અકસ્માતની ઘટના બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 7, 2025
અમીરગઢ: બકરી ઈદ તહેવારને લઈ ઈકબાલગઢ આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

અમીરગઢ: બકરી ઈદ તહેવારને લઈ ઈકબાલગઢ આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 6, 2025
Gujarat News : બનાસકાંઠા, ગુજરાતના સમાચાર.... #Iqbalgadh #Amirgadh #banaskantha #gujarat

readnewsindia status mark
5k views | Amirgadh, Banas Kantha | Jun 5, 2025
અમીરગઢ: અમીરગઢ હાઇવે ઉપર સર્જાયો વધુ એક અકસ્માત, અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે.

અમીરગઢ: અમીરગઢ હાઇવે ઉપર સર્જાયો વધુ એક અકસ્માત, અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 5, 2025
અમીરગઢ: અમીરગઢ નજીક કાળીમાટી પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ.

અમીરગઢ: અમીરગઢ નજીક કાળીમાટી પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ.

ritikhiragar821 status mark
Amirgadh, Banas Kantha | Jun 3, 2025
Load More
Contact Us