વલસાડ: નગરપાલિકા વોર્ડ નંબર-1માં ભૂધર ભગવાનની ચાલમાં 25 લાખના ખર્ચે રોડ અને વરસાદી પાણીની ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું