ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા ના ધારાસભ્ય બાળુ શુક્લ અને સ્થાનિક કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ના પ્રયત્નોથી વોર્ડ નંબર 16 માં લોક લાગણીને ધ્યાને લઈ સ્ટ્રીટ લાઈટો નું લોકાર્પણ મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળુ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કામગીરીમાં સહયોગ આપતા તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.