નવસારી: સિંધી કેમ્પ સહિત શહેરમાં ચાલતા રોડ રસ્તા ના કામ નું નિરીક્ષણ કમિશનર દેવ ચૌધરીએ કર્યું
નવસારી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ શહેરોમાં રસ્તાની કામગીરી ચાલી રહી છે ત્યારે સિંધી કેમ્પ કબીલપોર ,જલાલપુર, સહિત અન્ય વિસ્તારોમાં ચાલતી કામગીરી ને લઈને નવસારી મહાનગરપાલિકા ના કમિશનર દેવ ચૌધરીએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ચોકસાઈ પૂર્વક કામગીરી થાય તે બાબતે સૂચનાઓ આપી હતી