લાખણી: નર્મદા નહેર આધારિત દિયોદર-લાખણીના તળાવ ભરવાની કામગીરીના રાટીલા ગામે પાઇપલાઇન કેન્પની મુલાકાતે ધારાસભ્ય પહોંચ્યા
India | Jul 11, 2025
નર્મદા નહેર આધારિત દિયોદર-લાખણી પાઇપલાઇન યોજનાથી ૧૪-દિયોદર મત વિસ્તારના તળાવ ભરવાની કામગીરી સંદર્ભે આજે શુક્રવારે બપોરે...