વઢવાણ: મોક્ષ ધામની બિસ્માર હાલતને લાઇને આપ ના આગેવાનો દ્વારા વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર આવેલ મોક્ષ ધામ બિસ્માર બનતાં અહીં અંતિમવિધિ માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી