પાલીતાણા: શત્રુંજય ગિરિરાજની ગોદ માં શંખાકાર દેરાસરમાં 16 મો ધ્વજા મહોત્સવ ઉજવાયો
પાલીતાણા શંખાકર જિનાલય પ્રતિમા મુકેશધામ જે વિશ્વનું પ્રથમ અવલોકિક અદભુત 54 દિવસમાં નિર્મિત દ્વિ મંજલી જિનાલય ખાતે બિરાજમાન શ્રી આદિનાથ દાદા,શ્રીમુનિસુવ્રતદાદા સહિત 18 આદિ પ્રતિમાની દેરી પર ધ્વજા મહોત્સવ તેમજ ચમત્કારી કુળદેવી શ્રી સુન્ધા માતાજી નો ધ્વજારોહણ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય સોમસુદર સુરીશ્વરજી મહારાજ સાહેબ ની નિશ્રામાં યોજાયો.