રાજુલા: રાજુલામાં કોંગ્રેસનો ખેડૂત બચાવો સત્યાગ્રહ – ટીકુભાઈ વરુના કટાક્ષભર્યા નિવેદનનો વીડિયો વાયરલ
Rajula, Amreli | Nov 5, 2025 રાજુલા ખાતે આજે કોંગ્રેસ દ્વારા ખેડૂત બચાવો સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ આગેવાન ટીકુભાઈ વરુએ પેપરમાં દર્શાવવામાં આવેલા પાકના ભાવ અંગે કટાક્ષ કરતા કહ્યું કે “પેપરમાં જે ભાવ લખ્યા છે, એવા ભાવ ખેડૂતોને આપજો.” તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં આજે ૪ કલાકે વાયરલ બન્યું છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.