ઘોઘા: ઘોઘા તાબેના ભૂતેશ્વર પાસે સર્જાયો ભયંકર અકસ્માત 4 જેટલા લોકો થયાં ઈજા ગ્રસ્ત
ઘોઘા તાબેના ભૂતેશ્વર પાસે સર્જાયો ભયંકર અકસ્માત 4 જેટલા લોકો થયાં ઈજા ગ્રસ્ત આજરોજ તા.23/10/25 ના રોજ સાંજે 7 કલાકે સામ સામે ટુ વિલર બાઈક ભટકાતા સર્જાયો ભયંકર અકસ્માત આ અકસ્માત સર્જાતા 4 જેટલાં લોકોને પહોંચી ગંભીર ઇજા આ તમામ ઈજા ગ્રસ્ત લોકોને 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવા આવ્યા તેમજ આ બનાવની જાણ ઘોઘા પોલીસ ને થતાજ તાત્કાલિક ઘોઘા પોલીસ ઘટના સ્થણે પહોંચી હતી