વલસાડ: એસટી ડેપો પાસે પાર્કિંગમાં સૂતેલા ભિખારીના રૂપિયા ચોરી કરીને ચોર ભાગ્યો, સીસીટીવી કેમેરામાં કેદ થયો
Valsad, Valsad | Nov 6, 2025 ગુરૂવારના 8:30 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વલસાડના એસટી ડેપો પાસે પાર્કિંગમાં સૂતેલા ભિખારીના રૂપિયા ચોરીને ચોર ભાગ્યો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.