વિડીયો વાયરલ મામલે રાજુ કરપડાને પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટેજેલ હવાલે કરવાનો આદેશ કર્યો
Bhavnagar City, Bhavnagar | Nov 13, 2025
આમ આદમી પાર્ટીના યુવા નેતા રાજુ કરપડાના બનાવટી વીડિયો વાયરલ કરવાના મામલે આજે સાયબર સેલ દ્વારા તેમને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.આ કેસમાં જેલ અધિક્ષકે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસએ રાજુ કરપડાની ધરપકડ કરી હતી.કોર્ટમાં રજૂઆત બાદ રાજુ કરપડા ને જેલ હવાલે કરવામાં આવ્યા.