મુળી: મૂડી પંથકના ખેડૂતોએ પાક નુકસાનીના વળતરને સ્વીકારવાનો ઇનકાર કર્યો
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા પાક નુકસાની ના વળતર માટે ૧૦૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું ત્યારે મુળી પંથકના ખેડૂતો દ્વારા પાક નુકસાનીના વળતર સામે વિરોધ નોંધાવી વળતરને સ્વીકારવાનો ઇનકાર કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી