જામનગર શહેર: મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ૧૬ કરોડના વિકાસ કામો મજૂર કરવામાં આવ્યા
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ યોજાઇ હતી આ બેઠકમાં કુલ ૩૦ જેટલા ઠરાવ પાસ કરવામાં આવ્યા છે જેમાં રૂપિયા 16 કરોડ ની મતભર રકમના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે