ચોટીલા: ચોટીલાના પાર્થ ખાંભલાને ગુજરાત અડર 19 ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું બીજી ડિસેમ્બરે હરિયાણા ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમવા જશે
ચોટીલાના પાર્થ જીવાભાઈ ખાંભલાનું પોરબંદર ખાતે છેલ્લા 15 દિવસથી દિલીપ ક્રિકેટ સ્કૂલના ગ્રાઉન્ડ પર ક્રિકેટ કોચ મહિપાલસિંહ જેઠવા અને મેનેજર સંદીપ ચૌહાણ દ્વારા પ્લેયરને ટ્રેનિંગ અને માર્ગદર્શન આપ્યું હતું. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અન્ડર 19 ક્રિકેટ ટીમ ગુજરાતની પસંદગી કરાઈ હતી. પાર્થ ગોહિલને બેલર તરીકે સિલેક્ટ કરાયો હતો. ગુજરાત અંડર 19 ટીમ બીજી ડિસેમ્બરથી હરિયાણાના હિસાર ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે