વડોદરા: એક ઈસમ ને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલી અપાયો
વડોદરા શહેર પોલિસ દ્વારા પ્રોહીબિશન ના ગુના માં સંડોવાયેલ ઈસમ ની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી હતી પોલિસ દ્વારા શૈલેષ નાયક ની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્ય હતો.