વટવા: સરદારનગરના હાસલ વિસ્તારમાં ચાલતો દારૂનો અડ્ડો અને જુગારના અડ્ડાનો વિડીયો વાયરલ
સરદારનગરના હાસલ વિસ્તારમાં ચાલતો દારૂનો અડ્ડો અને જુગારના અડ્ડાનો વિડીયો વાયરલ ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી છે ત્યારે અમદાવાદમાં સરદાર નગરમાં હાંસલ વિસ્તારમાં રાનીનો દારૂ અને સત્તાનો અડ્ડો ધમધમી રહ્યો છે સનાતન ધર્મના પવિત્ર મંદિરના આંગણામાં જ આ આ અડ્ડો ધમધમી રહ્યો છે, ત્યારે આ અડ્ડાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે પોલીસની કામગીરી પર પણ..