ધ્રાંગધ્રા: રાજપર સતાપર ગામને જોડતા રોડનું કામ છ માસથી બંધ રહેતા ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં
Dhrangadhra, Surendranagar | Jul 17, 2025
ધ્રાંગધ્રા તાલુકાના રાજપર સતાપર ગામને જોડતા ડામર રોડનું કામ છ માસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું આશરે સાત કિલોમીટર સુધીનો...