ચોટીલા: ચોટીલા ગ્રામ્યમાં દેશી દારૂના દરોડા કુલ રૂ.3.35 લાખનો મુદામાલ જપ્ત નાની મોલડી પોલીસ રેડ પાડતા13400 લીટર દેશી દારૂનો આથો
સાલખડા ગામના વનરાજ વિઠ્ઠલભાઈ બાવળીયા તેની વાડીની બાજુમાં પાણીના વોકળામા દેશી દારૂ બનાવવાનો આથો સંતાડી રાખેલો છે. તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્યાં પ્લાસ્ટિકના 5 બેરલમાં 1000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 25,000નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ત્યાં વનરાજ વિઠ્ઠલભાઈ બાવળીયા હાજર મળી આવ્યા ન હતા.જ્યારે ખાટડી ગામના મેહુલ રાજુભાઈ મકવાણા ડાક વડલા ગામ પાસે ત્રિવેણી ઠાંગા ડેમના કિનારે દેશી દારૂ બનાવા