રાજુલા: રાજુલાના હિંડોરણા ગામેથી સગીર યુવતીનું અપહરણ, યુવક સામે ગુન્હો દાખલ
Rajula, Amreli | Sep 16, 2025 રાજુલાના હિંડોરણા ગામની 16 વર્ષ 3 મહિના ની કિશોરીને લલચાવી-ફોસલાવી અપહરણ કરી ભાગી જનાર મનોજ પઢિયાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.આ અંગે પોલીસ મથકે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.