વડોદરા ઉત્તર: આમ આદમી પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકર ને પુષ્પાંજલી અર્પણ
આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના મહાપરીનિર્વાણદિન (પુણ્યતિથિ) નિમિત્તે રેસકોષ ખાતે ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ કરવામાં આવી પુષ્પાંજલિ કરવામાં આવી,આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખ અશોક ઓઝા લોકસભા ઇન્ચાર્જ વડોદરા આમ આદમી પાર્ટી વિરેન રામીસહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી. રિપોર્ટર રાહુલ રાજપુત