કાલોલ: લો બોલો...વેજલપુરની વિવેકાનંદ સોસાયટી નો સીસી રોડ કાગળ પર બની ગયો. વિડિઓ વાયરલ.જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વિવેકાનંદ સોસાયટી માં છેલ્લા બાર વર્ષથી નવો રોડ બનાવેલ નથી જેનો વિડિઓ વાયરલ થયો છે.હાલમાં આ વિસ્તારમાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે અને રોગચાળો ફાટી જવાની શક્યતા વધી ગઈ છે ત્યારે જાગૃત નાગરિક ગૌતમ સેવાણી દ્વારા સ્થાનિક પંચાયત મા રજુઆત કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં જીલ્લા કલેક્ટર કચેરી અને પીજી પોર્ટલ પર રજુઆત કરી છે. જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના હેઠળ આ સોસાયટી માં વર્ષ ૨૦૨૪/૨૫ માં કુ