નડિયાદ: નડિયાદ ના માતરના નાની ભાગોળ ભાગોળના હુસેની ચોકમાં લગાવવામાં આવેલ વિવાદિત બોર્ડ નો મામલો.
Nadiad, Kheda | Sep 16, 2025 માતરના નાની ભાગોળ ભાગોળના હુસેની ચોકમાં લગાવવામાં આવેલ વિવાદિત બોર્ડ નો મામલો. સમગ્ર મામલે નડિયાદ ડિવિઝનના Dysp વિમલ બાજપેયીનું નિવેદન માતરના નાની ભાગોળ વિસ્તારમાં એક બોર્ડ મારવામાં આવ્યું હતું બોર્ડ પર ગરબા નહીં રમવા જેવી વિગત લખેલી હતી હિંદુ ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ આપવામાં આવી હતી