ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપી સી સી)એ ગુજરાતના ખેડૂત વર્ગ ની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નસ્ત્રખેડૂત આક્રોશ યાત્રાસ્ત્રસ્ત્રનું વિશાળ આયોજન કર્યું છે. આ યાત્રા તા.6 નવેમ્બર ગુરુવાર, 2025 સોમનાથ-વેરાવળ બાય-પાસ, સાચી સિનેમા ની બાજુમાં, અવસર રિસોર્ટ ખાતેથી સવારે 9-30 થી શરૂૂ થશે અને દ્વારકા પહોંચીને તા.13 નવેમ્બરે સમાપ્ત થનાર છે. જેને લઈ આજે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું