ઘોઘા: ઘોઘા થી રાજસ્થાન રણુજા ચાલી ને જઈ રહેલ યુવાનોને ફૂલ હાર પેરાવી સન્માન કરી રણુજા જવા માટે થયાં રવાના
ઘોઘા થી રાજસ્થાન રણુજા ચાલી ને જઈ રહેલ યુવાનોને ફૂલ હાર પેરાવી સન્માન કરવામાં આવ્યું આજરોજ તા.22/10/25 ના રોજ સાંજે 4 કલાકે ઘોઘા થી રાજસ્થાન રણુજા રામદેવપીર મહારાજ ના સાનિધ્યમાં ચાલી ને જઈ રહેલ યુવાનોને સન્માનિત કરી ત્યાર બાદ રાજસ્થાન રણુજા જવા માટે થયાં રવાના ઘોઘા થી રાજસ્થાન રણુજા ચાલીને જઈ રહેલ યુવાનોને DJ ના તાલ સાથે ઘોઘા ના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફૂલ હાર પહેરવાવી સન્માનિત કરવા માંટે મોટી સઁખ્યામાં ભાવ ભક્તો ઉમટ