ખંભાત: ખંભાત અને તારાપુર બજાર સમિતિમાં ઘઉંની આવક શરૂ, ઘઉં ટુકડી 430થી 651 અને 3/13 ઘઉંનો ભાવ 670થી 1000 પડ્યો.