ખંભાત: ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં જીવના જોખમે લટકીને અપડાઉન કરતા યુવકોની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Khambhat, Anand | Jul 19, 2025
ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હાલ 8 જેટલા ડબ્બા છે.જેમાં પણ સવાર અને સાંજે અપડાઉન કરતા યુવકોને બેસવાની તો ઠીક ઊભા રહેવાની...